સુરતમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૩૦ મિનિટ ફસાયેલી રહી મહિલા, ફાયર વિભાગે દરવાજાે તોડી કાઢી બહાર
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં એક મહિલા ફસાઈ ગઈ હતી. વહેલી સવારે મહિલા લિફ્ટમાંથી ઉતરી રહ્યા હતા. દરમિયાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઇ મહિલા ફસાઈ જતા બૂમાબૂમ કરી…










