The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, બંગાળમાં પ્રતિબંધ, CM યોગી કેબિનેટ સાથે જાેશે ફિલ્મ
બ્રેકીંગ ન્યૂઝ

The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, બંગાળમાં પ્રતિબંધ, CM યોગી કેબિનેટ સાથે જાેશે ફિલ્મ

ઉત્તર પ્રદેશ,તા.૧૦પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યા બાદ આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સીએમ યોગી પોતાની કેબિનેટ…

નવી ગાઈડલાઈન ઃ વોટ્‌સએપ પર અજાણ્યા વીડિયો કૉલથી સાવધાન રહો, થઈ જશો કંગાળ
માનવ અધિકાર

નવી ગાઈડલાઈન ઃ વોટ્‌સએપ પર અજાણ્યા વીડિયો કૉલથી સાવધાન રહો, થઈ જશો કંગાળ

નવીદિલ્હી,તા.૧૦ભારતીય મોબાઈલ સબ્સક્રાઈબરોની પાસે વિદેશથી આવી રહેલા વોટ્‌સઅપ પર અજાણ્યા કૉલ પર ગૃહમંત્રાલયે કડકાઈ દાખવી છે. ગૃહમંત્રાલયની ઈંડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર સંસ્થા એટલે કે, ૈં૪ઝ્રએ આ નવા ટ્રેંડને લઈને મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે.…

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોએ મુસાફરને પતરી અને સ્ટાફને માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ
કોર્ટ ડાયરી

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોએ મુસાફરને પતરી અને સ્ટાફને માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદ,તા.૧૦અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો છે. ગઇ રાત્ર કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી…

તલાટીની પરીક્ષાની આન્સર કી સાઈટ પર મૂકાઈ,OMR બાબતે આ નંબર પર કરી શકો સંપર્ક
સમાચાર

તલાટીની પરીક્ષાની આન્સર કી સાઈટ પર મૂકાઈ,OMR બાબતે આ નંબર પર કરી શકો સંપર્ક

નવીદિલ્હી,તા.૧૦ગુજરાતમાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા વેબસાઇટ પર આન્સર કી મૂકવામાં આવી છે. હસમુખ પટેલે ટિ્‌વટ કરી આ…

ચીનનું ‘રહસ્યમય’ અવકાશયાન ૨૭૬ દિવસ પછી પૃથ્વી પર પાછું ફર્યું !..
બ્રેકીંગ ન્યૂઝ

ચીનનું ‘રહસ્યમય’ અવકાશયાન ૨૭૬ દિવસ પછી પૃથ્વી પર પાછું ફર્યું !..

નવીદિલ્હી,તા.૧૦ચીન અમેરિકાની સાથે અવકાશ મિશનની રેસમાં સતત આગળ વધી રહ્યું છે. ક્યારેક પોતાનો સૂર્ય, ક્યારેક ચંદ્ર, પછી પોતાનું સ્પેસ સ્ટેશન અને મંગળ મિશન જેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે, ચીને છેલ્લા દસ વર્ષમાં…

PM મોદીની સામે ગહેલોતે કહ્યું ઃ રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત
બ્રેકીંગ ન્યૂઝ

PM મોદીની સામે ગહેલોતે કહ્યું ઃ રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત

નવીદિલ્હી,તા.૧૦વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા છે. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. ૫,૫૦૦ કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. અહીં જનસભાને સંબોધતા પીએમ મોદીએ અશોક ગેહલોતને પોતાના…

પ્રધાનમંત્રી આ ફિલ્મ જાેવા પહોંચ્યા હતા થિયેટર, પ્રોડ્યુસરે જણાવ્યો અનુભવ
સમાચાર

પ્રધાનમંત્રી આ ફિલ્મ જાેવા પહોંચ્યા હતા થિયેટર, પ્રોડ્યુસરે જણાવ્યો અનુભવ

નવીદિલ્હી,તા.૧૦એક સમયે ટીવી પર ધમાલ મચાવતો કોમેડી શો ખિચડી તો તમને યાદ જ હશે. તમે તે અનેકવાર જાેયો હશે અને તેના પર ફિલ્મ પણ બની ચૂકી છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મના…

કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી નીકાળીને ચૂંટણી મેદાનમાં લઇ આવી : અમિત શાહનો પ્રહાર
બ્રેકીંગ ન્યૂઝ

કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી નીકાળીને ચૂંટણી મેદાનમાં લઇ આવી : અમિત શાહનો પ્રહાર

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરો જાેર લગાવી દીધો છે. રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા છે. અમિત…

મેક્સિકોમાં પકડાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના ગેંગસ્ટર દીપક બોક્સરે પોલીસ પૂછપરછ દરમિયાન કર્યા કેટલાક ખુલાસા
ક્રાઇમ ડાયરી

મેક્સિકોમાં પકડાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના ગેંગસ્ટર દીપક બોક્સરે પોલીસ પૂછપરછ દરમિયાન કર્યા કેટલાક ખુલાસા

મેક્સિકોમાં પકડાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના ગેંગસ્ટર દીપક બોક્સરે પોલીસ પૂછપરછ દરમિયાન સનસનીખેજ ખુલાસા કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલની પૂછપરછમાં તેણે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા બે ડઝનથી વધુ ગંભીર કેસમાં તેની…