સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્યો
સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં ટ્રાન્સફોર્મરની ડીપીમાં બ્લાસ્ટની ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જ્યાં…








