સુરત સીટી બસ ફરી કાળમુખી બની
ક્રાઇમ ડાયરી

સુરત સીટી બસ ફરી કાળમુખી બની

સુરત શહેરમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસે સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા…

ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું મળી ગયું સાચું કારણ
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું મળી ગયું સાચું કારણ

ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૨ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું…

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની
સમાચાર

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની

જેમ જેમ આપણે આધુનિક યુગમાં આગળ વધી રહ્યા છીએ, તેમ તે સંબંધોની મર્યાદા ભૂલતા જઈ રહ્યા છીએ. મર્યાદા ભૂલતા લોકોની કરતૂતો દરરોજ સમાચાર પત્ર અને ચેનલના માધ્યમથી જાેવા મળે છે. તો વળી ઘણી વાર એવું…

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ!…
ક્રાઇમ ડાયરી

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ!…

સાયબર ક્રાઇમ બ્રાન્ચે એ સીમ સ્વેપિંગ કરી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં ૩ આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા માસ્ટર માઇન્ડના નામ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલી છે. આ ત્રણેય…

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા
સમાચાર

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા

મહિલા મુસાફરની બેગમાંથી અલગ-અલગ પ્રજાતિના ઓછામાં ઓછા ૨૨ સાપ અને કાચંડાઓ મળી આવતાં ચેન્નાઈ એરપોર્ટ પર સત્તાવાળાઓ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલા મુસાફર શુક્રવારે મલેશિયાથી ચેન્નાઈ આવી હતી. એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે…

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ પલટ્યો, સરકારી નોકરીઓમાં ૫૮% અનામત પર લાગેલી રોક હટાવી
કોર્ટ ડાયરી

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ પલટ્યો, સરકારી નોકરીઓમાં ૫૮% અનામત પર લાગેલી રોક હટાવી

છત્તીસગઢ સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં ૫૮ ટકા અનામત લાગૂ કરવાના મામલે આ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અનામત પર લાગેલી રોક હટાવી દીધી છે. કોર્ટના આ…

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન
સમાચાર

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ…

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
સમાચાર

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્વભૂમિ પર રાજદ…

કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..

કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ટ્રેન મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાય અને તિરુર વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર
બ્રેકીંગ ન્યૂઝ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર

ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.૧૨ સાયન્સનું કુલ ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ ટકા અને…