કેબલ બ્રિજ દુર્ઘટનાના ૨ આરોપીએ નિયમિત જામીન માટે હાઇકોર્ટેમાં અરજી કરી
મોરબી,તા.૧૩ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાના બે આરોપીઓએ નિયમિત જામીન માટે હાઇકોર્ટેમાં અરજી કરી છે. જેમાં બંને આરોપી મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે અરજી કરી છે. આ બંને આરોપી કેબલ બ્રિજ ખાતે ટિકિટ…






