બનાશકાંઠામાં સાટાપ્રથાએ થરાદની પરિણીતાનો ભોગ લીધો, સાસરીયાઓએ ઉતારી મોતને ઘાટ!
સમાચાર

બનાશકાંઠામાં સાટાપ્રથાએ થરાદની પરિણીતાનો ભોગ લીધો, સાસરીયાઓએ ઉતારી મોતને ઘાટ!

સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરિણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા. જાેકે એ બાબતે વારંવાર મેણાટોણા અને વારંવાર ના ઝઘડાને લઈને મહિલાના સાસરીયાઓએ તેની હત્યા કરી…

આ ગુંડાએ હૈવાનિયત તો તમામ હદ કરી પારઃ પ્રેમી કપલ પર પડી ગુંડાની ગંદી નજર
ક્રાઇમ ડાયરી

આ ગુંડાએ હૈવાનિયત તો તમામ હદ કરી પારઃ પ્રેમી કપલ પર પડી ગુંડાની ગંદી નજર

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાંથી રુંવાડા ઊભા કરી દેતી ખબર સામે આવી છે. ૨૦ વર્ષની એક યુવતી સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી અને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. તેનો વાંક ફક્ત એટલો જ હતો કે,…

કેરળના મલપ્પુરમમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત, pm મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત, pm મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર…

પીએમ કેર ફંડમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું
બ્રેકીંગ ન્યૂઝ

પીએમ કેર ફંડમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું

કોરોના રોગચાળા સામે લડવા માટે, વર્ષ ૨૦૨૦ માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ૫૩૫.૪૪ કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં…

મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજાેશમાં, મહારાષ્ટ્રમાં પણ ૯૯.૭૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ
સમાચાર

મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજાેશમાં, મહારાષ્ટ્રમાં પણ ૯૯.૭૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શેર કરાયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રે ૯૯.૭૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ કર્યું છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી ૯૮.૯૧ ટકા જમીન સંપાદિત કરવામાં…

ચૂંટણીમાં કોઈ પણ ધાર્મિક મુદ્દો ઉઠાવવાથી અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે: શરદ પવાર
સમાચાર

ચૂંટણીમાં કોઈ પણ ધાર્મિક મુદ્દો ઉઠાવવાથી અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે: શરદ પવાર

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલું જાેવા મળી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો જાેરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. તાજેતરમાં જ તેમણે એક રેલીમાં જય…

કેરળના મલપ્પુરમમાં બોટ પલટી, ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા, પ્રધાનમંત્રીએ પરિજનોને ૨-૨ લાખના વળતરની જાહેરાત કરી
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં બોટ પલટી, ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા, પ્રધાનમંત્રીએ પરિજનોને ૨-૨ લાખના વળતરની જાહેરાત કરી

કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર…

૨ જૂનથી દુનિયાની સૌથી મોટા લેન્ડરની આગેવાની કરશે અજયપાલ સિંહ પાલ બંગા
સમાચાર

૨ જૂનથી દુનિયાની સૌથી મોટા લેન્ડરની આગેવાની કરશે અજયપાલ સિંહ પાલ બંગા

ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ માસ્ટરકાર્ડ ચીફ અજય બંગા વર્લ્ડ બેંકના ૧૪મા અધ્યક્ષ બની ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને આ પદ માટે તેમના નામાંકનની જાહેરાત કરી હતી. જેઓ ૨ જૂનથી આ કાર્યભાર સંભાળશે. જેઓ વિશ્વ…

અનાથ આશ્રમના બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે, કારે અડફેટે લેતા આશાસ્પદ મેડિકલ વિદ્યાર્થિનું મોત
ક્રાઇમ ડાયરી

અનાથ આશ્રમના બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે, કારે અડફેટે લેતા આશાસ્પદ મેડિકલ વિદ્યાર્થિનું મોત

વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલની વિદ્યાર્થિને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી. વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા…

બનાસકાંઠામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો
સમાચાર

બનાસકાંઠામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરને કારણે વધું એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. લાખણીના ધુણસોલ ગામે રખડતા ઢોરે એક ખેડૂતનો જીવ લીધો છે. ધુણસોલ ગામના ૪૮ વર્ષીય ખેડૂત ઈશ્વરભાઈ ચૌહાણ પોતાના ખેતરેથી બાઈક લઈ ધુણસોલ આથળા રોડ…