ઓમિક્રોનના નવા વેરિઅન્ટ ઠમ્મ્૨.૩થી મચ્યો હાહાકાર, ૨૪ જિલ્લામાં વાયુવેગે ફેલાયો વાયરસ
સમાચાર

ઓમિક્રોનના નવા વેરિઅન્ટ ઠમ્મ્૨.૩થી મચ્યો હાહાકાર, ૨૪ જિલ્લામાં વાયુવેગે ફેલાયો વાયરસ

નવીદિલ્હી,તા.૦૫ભારતમાં ૧૩૦૦ થી વધુ નમૂનાઓમાં કોરોના વાયરસના 'ઓમિક્રોન' પ્રકારનું નવું સબ-વેરિઅન્ટ 'ઠમ્મ્૨.૩' (છ હીુ જેહ્વ-દૃટ્ઠિૈટ્ઠહં ર્ક ર્ંદ્બૈષ્ઠિર્હ) મળી આવ્યું છે, જ્યારે ઠમ્મ્.૧.૧૬ પ્રકારના વધુ કેસ નોંધાયા છે. 'ભારતીય જીછઇજી-ર્ઝ્રફ-૨ જેનોમિક્સ કન્સોર્ટિયમ' (ૈંદ્ગજીછર્ઝ્રંય્) ના ડેટા અનુસાર,…

બંગાળની ખાડીમાં હાલ સ્થિતિ થી આગામી સમયમાં તોફાની ચક્રવાતમાં પરિવર્ત થઈ શકે: IMD
સમાચાર

બંગાળની ખાડીમાં હાલ સ્થિતિ થી આગામી સમયમાં તોફાની ચક્રવાતમાં પરિવર્ત થઈ શકે: IMD

નવીદિલ્હી,તા.૦૫બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને લઈને બંગાળની ખાડીમાં આવેલા રાજ્યો દ્વારા જરુરી પગલા પણ ભરી લેવામાં આવ્યા છે. ભારતના હવામાન વિભાગ દ્વારા અસરગ્રત રાજ્યોની સંભાવનાને જાેતા…

મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા : ૮ જિલ્લામાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા : ૮ જિલ્લામાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો

મણિપુરમાં બુધવારે આદિવાસીઓના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી રાજ્યના ૮ જિલ્લામાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ ૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સેના અને આસામ રાઈફલ્સ…

ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે ઃ હસમુખ પટેલ
સમાચાર

ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે ઃ હસમુખ પટેલ

અમદાવાદ,તા.૦૪૭ મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને આજે હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ…

કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ
ક્રાઇમ ડાયરી

કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ

ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજબૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા પહેલવાનો અને દિલ્હી પોલીસની વચ્ચે બુધવારે મોડી રાતે બોલાચાલી થઈ હતી. પહેલવાનોનો આરોપ છે કે, સતત થઈ રહેલા વરસાદના કારણે તેમણે…

જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
સમાચાર

જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત

જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના આકોલવાડી ગામ નજીક અચાનક જ વૃક્ષ કાર પર પડ્યું હતું જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત…

બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
બ્રેકીંગ ન્યૂઝ

બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી છે. ગુરુવારે વહેલી સવારે બારામુલ્લાના વાનીગામ પાયેન ક્રિરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોને બાતમી…

દિલ્હીમાં બેસી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન થશે!… સરકારે કર્યું સ્પેશિયલ આયોજન
માનવ અધિકાર

દિલ્હીમાં બેસી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન થશે!… સરકારે કર્યું સ્પેશિયલ આયોજન

દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫-બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક ૩ડ્ઢ ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્‌ઘાટન…

AAPના ગોપાલ ઇટાલિયાની વતન વાપસી કરાઈ
સમાચાર

AAPના ગોપાલ ઇટાલિયાની વતન વાપસી કરાઈ

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી (છછઁ)એ મોટો ર્નિણય લીધો છે. પાર્ટીએ ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ રાજ્ય પ્રમુખ ગોપાલ ઇટાલિયાને (ય્ર્ॅટ્ઠઙ્મ ૈંંટ્ઠઙ્મૈટ્ઠ) રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે.એક મહત્વપૂર્ણ…

જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ ઃ સુરક્ષા દળોએ વધારી દીધું પેટ્રોલિંગ
સમાચાર

જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ ઃ સુરક્ષા દળોએ વધારી દીધું પેટ્રોલિંગ

White map of Kashmir isolated on a trendy color, a blue green background and with a dropshadow. Vector Illustration (EPS10, well layered and grouped). Easy to edit, manipulate, resize or colorize. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની…