ખરાબ હવામાનથી ચાર ધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ
સમાચાર

ખરાબ હવામાનથી ચાર ધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ

ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ૨૨ એપ્રિલે ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ હતી. આ પછી ૨૫મી એપ્રિલે કેદારનાથ ધામ અને ૨૭મી એપ્રિલે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામોની યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. ખરાબ…

પતિની નશાની ટેવથી કંટાળી પત્નીએ લગ્નના ચાર મહિનામાં જ કરી લીધો આપઘાત
ક્રાઇમ ડાયરી

પતિની નશાની ટેવથી કંટાળી પત્નીએ લગ્નના ચાર મહિનામાં જ કરી લીધો આપઘાત

નશાને કારણે પરિવારો બરબાદ થતાં હોય છે તેવી વાત તો તમે સાંભળી હશે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં પતિ નશો કરતો હોવાને કારણે મહિલાએ લગ્નના ચાર જ મહિનામાં આપઘાત કરી લીધો છે. પતિની…

અમેરિકન કમિશને ભારતીય એજન્સીઓ પર પ્રતિબંધની બિડેન વહીવટીતંત્રને ભલામણ
બ્રેકીંગ ન્યૂઝ

અમેરિકન કમિશને ભારતીય એજન્સીઓ પર પ્રતિબંધની બિડેન વહીવટીતંત્રને ભલામણ

યુએસ ફેડરલ કમિશને બિડેન વહીવટીતંત્રને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં સરકારી એજન્સીઓ અને અધિકારીઓ પર ધાર્મિક સ્વતંત્રતાના "ગંભીર ઉલ્લંઘન" માટે જવાબદાર ગણીને તેમની મિલકતો સાથે સંબંધિત વ્યવહારો ફ્રીઝ કરીને પ્રતિબંધો લાદશે. યુએસ કમિશન ઓન…

મનીષ સિસોદિયા બાદ ED ના રડાર પર હવે સાંસદ રાઘવ ચઢ્ઢા પણ આવ્યા..
બ્રેકીંગ ન્યૂઝ

મનીષ સિસોદિયા બાદ ED ના રડાર પર હવે સાંસદ રાઘવ ચઢ્ઢા પણ આવ્યા..

આમ આદમી પાર્ટી ના ખૂબ જ યુવા અને જાણીતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હવે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢના રડાર પર આવી ગયા છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા, દિલ્હી સરકારના એક્સાઇઝ પોલિસી…

જમ્મુના આતંકવાદીઓ દ્વારા પેટ્રોલ પંપમાં બ્લાસ્ટ!…
સમાચાર

જમ્મુના આતંકવાદીઓ દ્વારા પેટ્રોલ પંપમાં બ્લાસ્ટ!…

સોમવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર જાેરદાર બ્લાસ્ટ થયો હતો. જાણવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે, નજીકની ઓફિસ અને એટીએમના કાચ પણ તૂટી ગયા હતા. જાેકે, એવુ પણ માનવામાં…

ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૩ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૩ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં

ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૨ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે હાર્ટએટેકથી વધુ એક મોત થયું છે. રાજકોટમાં એક લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ…

પૂર્વ અધિકારી સાથે જાેડાયેલા ૧૯ સ્થળો પર CBI ના દરોડા, ૨૦ કરોડની રોકડ જપ્ત
ક્રાઇમ ડાયરી

પૂર્વ અધિકારી સાથે જાેડાયેલા ૧૯ સ્થળો પર CBI ના દરોડા, ૨૦ કરોડની રોકડ જપ્ત

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ મંગળવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં પાણી અને પાવર કન્સલ્ટન્સીના સીએમડી રાજેન્દ્ર કુમાર ગુપ્તાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન, તપાસ એજન્સીના…

સુરત સીટી બસ ફરી કાળમુખી બની
ક્રાઇમ ડાયરી

સુરત સીટી બસ ફરી કાળમુખી બની

સુરત શહેરમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસે સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા…

ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું મળી ગયું સાચું કારણ
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું મળી ગયું સાચું કારણ

ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૨ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું…

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની
સમાચાર

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની

જેમ જેમ આપણે આધુનિક યુગમાં આગળ વધી રહ્યા છીએ, તેમ તે સંબંધોની મર્યાદા ભૂલતા જઈ રહ્યા છીએ. મર્યાદા ભૂલતા લોકોની કરતૂતો દરરોજ સમાચાર પત્ર અને ચેનલના માધ્યમથી જાેવા મળે છે. તો વળી ઘણી વાર એવું…