Latest Blog

પ્રધાનમંત્રી અને કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોનિક સંવાદ
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી અને કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોનિક સંવાદ

પ્રધાનમંત્રીએ કતારના આગામી રાષ્ટ્રીય દિવસ માટે મહામહિમ અમીરને શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે પ્રધાનમંત્રીનો આભાર માનતાં મહામહિમ અમીરે કતારમાં ભારતીય સમુદાય રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જે ઉત્સાહ સાથે ભાગ લે છે તેની પ્રશંસા કરી હતી. તેમણે તાજેતરના…

કુખ્યાત પ્રોહી બુટલેગર ભરત લંગડાના સાથીદારને દબોચતી અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ.
ક્રાઇમ ડાયરી

કુખ્યાત પ્રોહી બુટલેગર ભરત લંગડાના સાથીદારને દબોચતી અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ.

     અરવલ્લી જીલ્લામાં પ્રોહી ગુનાખોરી બાબતે તરખાટ મચાવનાર પરપ્રાંતિય બુટલેગર ભરત લંગડાના સાથીદારને રાજસ્થાન રાજ્યની આંતરરાજ્ય સરહદ પર ઈટવા ગામની સીમમાં રોડ પરથી અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ ટીમ 1 દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા…

મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક માસ્કનો દંડ ફટકારતી પોલીસ માસ્ક વગર જોવા મળતા યુવકે પોલીસકર્મીનો વિડીયો ઉતારતા પોલીસકર્મીએ યુવકને ફડાકો ઝીંક્યો
ક્રાઇમ ડાયરી

મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક માસ્કનો દંડ ફટકારતી પોલીસ માસ્ક વગર જોવા મળતા યુવકે પોલીસકર્મીનો વિડીયો ઉતારતા પોલીસકર્મીએ યુવકને ફડાકો ઝીંક્યો

  અરવલ્લી     કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઘર બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે.આવી રીતે જ કોરોનાની ચેનને તોડી શકાશે અને લોકો સુરક્ષિત રહેશે બીજી તરફ માસ્કને લઈને અનેક જગ્યા પર પોલીસ અને લોકો વચ્ચે…

ભારત બંધના સમર્થનમાં અને વિરુદ્ધમાં સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓની પોસ્ટ ધડાધડ વાયરલ
બ્રેકીંગ ન્યૂઝ

ભારત બંધના સમર્થનમાં અને વિરુદ્ધમાં સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓની પોસ્ટ ધડાધડ વાયરલ

કેન્દ્રીય કૃષિ સંબંધિત નવા કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને પગલે ૮મી ડિસેમ્બરને મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ બંધને ટેકો આપતા તે દિવસે…

ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરશ્રીના હસ્તે અર્પણ કરાયા
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરશ્રીના હસ્તે અર્પણ કરાયા

ગાંધીનગર: સોમવાર:રાજયના પાટનગર ગાંધીનગરની સ્થાપના સમયે અસરગ્રસ્ત થયેલ ખેડૂતોને આજે તેમની મિલ્કતના આધાર પુરાવા માટે જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના હસ્તે પ્રોપટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હક્ક ચોકસી અધિકારીની કચેરી દ્વારા કુલ- ૭ ગામના…

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાઠંબામાં બે કર્મચારી કોરોના પોઝીટીવ આવતાં બેંક બે દિવસ બંધ.
બ્રેકીંગ ન્યૂઝ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાઠંબામાં બે કર્મચારી કોરોના પોઝીટીવ આવતાં બેંક બે દિવસ બંધ.

                          અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સાઠંબા શાખામાં બે કર્મચારી કોરોના રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતાં બેંક ની…

વીજ ચોરી ઝડપવા ગયેલ ટીમ પર હુમલો કરી પથ્થરમારો કરતા વીજ કર્મીઓ જીવ બચાવી નાઠા : મેઘરજના નવા પાણીબાર ગામે થયો હુમલો
ક્રાઇમ ડાયરી

વીજ ચોરી ઝડપવા ગયેલ ટીમ પર હુમલો કરી પથ્થરમારો કરતા વીજ કર્મીઓ જીવ બચાવી નાઠા : મેઘરજના નવા પાણીબાર ગામે થયો હુમલો

       અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાની અનેક બૂમો ઉઠી રહી છે વીજ ચોરીને અટકાવવા વીજ અધિકારીઓ અને કર્મચારીઓ દોડાદોડી કરતા હોય છે ત્યારે મેઘરજના નવા પાણીબાર ગામે નાયબ ઇજનેર અને…

સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટસી સ્પોર્ટ્સ સાથે સંબંધિત જાહેરાતોમાં એએસસીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટસી સ્પોર્ટ્સ સાથે સંબંધિત જાહેરાતોમાં એએસસીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું

આ પ્રકારની તમામ જાહેરાતોમાં ચેતવણીનો સંદેશ હોવો જોઈએ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ વગેરે સાથે સંબંધિત જાહેરાતો માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ)એ માર્ગદર્શિકા જાહેર કર્યા પછી તમામ ખાનગી ટેલિવિઝન પ્રસારકોને…

અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ : એસ.એફ.આઈ વિદ્યાર્થી સંગઠને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ગટર વ્યવસ્થાની કરી માંગ
ક્રાઇમ ડાયરી

અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ : એસ.એફ.આઈ વિદ્યાર્થી સંગઠને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ગટર વ્યવસ્થાની કરી માંગ

 અરવલ્લી        મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં મોટેભાગે શ્રમિક લોકો વસવાટ કરતા હોવાથી શહેરી વિસ્તારની પાયાગત સુવિધાઓ માટે તરસી રહ્યો છે મોડાસા શહેરમાં કોરોનાના કહેર વચ્ચે સર્વોદય નગર વિસ્તારમાં અસહ્ય ગંદકી અને સફાઈના…

ઢીચેલી હાલતમાં દારૂડિયા ઓનું મોઢું સુંઘવા માંથી પોલીસ ને મળ્યો છુટકારો રાજસ્થાન સરહદે આવેલ અરવલ્લી જિલ્લામાં પોલીસ ને મળી મોટી રાહત
ક્રાઇમ ડાયરી

ઢીચેલી હાલતમાં દારૂડિયા ઓનું મોઢું સુંઘવા માંથી પોલીસ ને મળ્યો છુટકારો રાજસ્થાન સરહદે આવેલ અરવલ્લી જિલ્લામાં પોલીસ ને મળી મોટી રાહત

અરવલ્લી       ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ થઇ રહ્યા છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થવાની સાથે સવાર-સાંજ દારૂના અડ્ડાઓ પર નશેડીઓની જમાવટ જોવા મળતી હોય છે અને દારૂના નશામાં બેફામ બનતા…