કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટ
બ્રેકીંગ ન્યૂઝ

કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટ

કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટબીએમસીને કંગના રનૌટને ઓફિસમાં તોડફોડ માટે દંડ આપવો પડશેબોલિવૂડ એક્રેનોસ કંગના રનૌટની મુંબઈ સ્થિત ઓફિસમાં ૯ સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈ બોમ્બે હાઇકોર્ટ એ ચુકાદો…

અમદાવાદ માસ્ક વિના ફરતા ૧૩૨૮ લોકો પાસેથી રૂ.૧૩ લાખથી વધુ દંડ વસુલ્યો
સમાચાર

અમદાવાદ માસ્ક વિના ફરતા ૧૩૨૮ લોકો પાસેથી રૂ.૧૩ લાખથી વધુ દંડ વસુલ્યો

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વૅક્સીન ના શોધાય ત્યાં સુધી તકેદારી એજ એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "અહેમદ પટેલ જીના અવસાનથી દુ:ખ થયું. તેમણે જાહેર જીવનમાં વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. તેમની તીક્ષ્ણ સૂઝ…

ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..
ક્રાઇમ ડાયરી

ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..

ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..ગાંધીનગર શહેરમાં રાત્રીના 3 વાગ્યાની આસ પાસ ઇન્ફોસિટી નજીક આવેલ લોકડાઉન હોટલ સામે ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં કેતનસિંહ ગોહિલનું મર્ડર કરવામાં આવ્યું.તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા મોત નીપજ્યું…

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

        જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે…

કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ શહેર તથા તાલુકાના ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
સમાચાર

કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ શહેર તથા તાલુકાના ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-૮૮ (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.૮ માં…

બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરાયો
બ્રેકીંગ ન્યૂઝ

બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરાયો

બિન અનામત હિન્દુ જાતિઓમાં નવી ૨૦ જાતિઓ તથાબિન અનામત મુસ્લિમ જાતીઓમાં નવી ૧૨ જાતિઓનો સમાવેશ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ…

‘આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે’: લોકસભા અધ્યક્ષ
બ્રેકીંગ ન્યૂઝ

‘આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે’: લોકસભા અધ્યક્ષ

‘વિધાનસભાઓમાં થતી ચર્ચાઓ આપણા નાગરિકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે’: લોકસભા અધ્યક્ષ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની પૂર્વસંધ્યાએ લોકસભા અધ્યક્ષે આશા વ્યક્ત કરી કે આ કોન્ફરન્સ વિધાનસભાઓની અસરકારક કામગીરી માટેની દિશા પ્રસ્થાપિત કરશે આજે અમદાવાદ પહોંચેલા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બરમાં લેવાનાર તમામ પરીક્ષાઓ કરી રદ
સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બરમાં લેવાનાર તમામ પરીક્ષાઓ કરી રદ

કોરોનાની સ્થિતિ જાેયા બાદ લેશે આગામી ર્નિણયરાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧ ડિસેમ્બરે લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ર્નિણય લેવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…