૭ ડિસેમ્બર – સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
બ્રેકીંગ ન્યૂઝ

૭ ડિસેમ્બર – સશસ્ત્ર સેના ધ્વજ દિવસ

રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર જાંબાઝ પ્રહરીઓ પ્રત્યે નાગરિક કર્તવ્ય ભાવ દાખવી ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરતા રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી, મુખ્ય્મંત્રીશ્રી અને ગૃહરાજ્યમંત્રીશ્રી સેનાના જવાનોના સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું…

નેશનલ સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન વોટિંગરખાયું હતું રાજયમાં એકમાત્રપ.કચ્છના ડીવાયએસપી જે.એન પંચાલ ને  મળ્યો એવોર્ડ
સમાચાર

નેશનલ સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન વોટિંગરખાયું હતું રાજયમાં એકમાત્રપ.કચ્છના ડીવાયએસપી જે.એન પંચાલ ને મળ્યો એવોર્ડ

દેશના સ્કોચ ગ્રુપ દ્વારા કોવીડ 19 ની મહામારી ના સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અનેક અધિકારી કર્મચારીઓ માટે એવોર્ડ જાહેર કરવા માટે ઓનલાઇન વોટિંગ રખાયું હતું જેમાં રાજયભરમાં એકમાત્ર કચ્છના ડીવાયએસપી જે એન પંચાલ ને એવોર્ડ…

રસ્સી ની આડ માં ઈંગ્લિશ દારૂ સંતાડી ને ટ્રક શામળાજી પોલીસે એક આરોપી સાથે પકડીપાડી
ક્રાઇમ ડાયરી

રસ્સી ની આડ માં ઈંગ્લિશ દારૂ સંતાડી ને ટ્રક શામળાજી પોલીસે એક આરોપી સાથે પકડીપાડી

શામળાજી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક પકડાઈરસ્સી ની આડમાં દારૂની પેટીઓ સંતાડીને  લઈ જતા હતા દારૂ ની રકમ 199200.00 નો દારૂ  બોટલ નંગ 516 એક આરોપી ની ધરપકડરાજસ્થાન માં થી ગુજરાત માં દરરોજ નાની મોટી ગાડી…

ભ્રષ્ટચારીઓ એ લાખ્ખોની લાંચ લેતા હોવાની બૂમો વચ્ચે અરવલ્લી ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલને બે હજાર રૂપિયાની લાંચ કેસમાં દબોચતી એસીબી ટીમ : કિરીટ રાવલના મોતિયા મરી ગયા
ક્રાઇમ ડાયરી

ભ્રષ્ટચારીઓ એ લાખ્ખોની લાંચ લેતા હોવાની બૂમો વચ્ચે અરવલ્લી ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલને બે હજાર રૂપિયાની લાંચ કેસમાં દબોચતી એસીબી ટીમ : કિરીટ રાવલના મોતિયા મરી ગયા

અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓ માં વહીવટદારો અને વહીવટ વગર કોઈ પણ ફાઈલ કે કાગળિયું આગળ વધતું નથી અને જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે જીલ્લામાં સરકારી કચેરીઓમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ લાંબા સમય થી વચોટિયાની બોલબાલા…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો

“જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ ઊર્જાની જેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવીએ વડોદરાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ  પાણી, પર્યાવરણ અને પ્રકાશને જીવંત બનાવવા યુવાનોને અનુરોધ…

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીને પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા મળી સફળતા : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીને પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા મળી સફળતા : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના સરકારના જનહિતલક્ષી નિર્ણયો અને પ્રજાકીય અપ્રતિમ સહયોગના પરિણામે કોવિડ-૧૯નું સંક્રમણ નિયંત્રિત કરી શકાયુંરાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ૧.૯૦ ટકા, રીકવરી રેટ ૯૧.૦૬ ટકા તથા ટેસ્ટીંગમાં  પોઝીટીવીટી  રેટ ૧૬.૧૫ ટકા હતો તે ઉત્તરોત્તર ઘટીને ૨.૬૮ ટકા જેટલો…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ધારાશાસ્ત્રી જગત અને જાહેરજીવનને મોટી ખોટ પડી છે -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને  જઇ પાર્થિવ દેહનેશ્રદ્ધાંજલિ આપી અંતિમયાત્રામાં જોડાતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ,રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી…

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી

જયાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે રૂા. ૧૫ હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે. જનતા-જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં…

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ
બ્રેકીંગ ન્યૂઝ

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને ફક્ત ૬ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરાવવામાં આવી સિવિલ મેડિસીટી અને મંજુશ્રી સ્થિત હોસ્પિટલની કૂલ મળીને ૨૧૦૦ થી વધુ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ નાયબ…

રાજયમાં ખાનગી લેબોરેટરીમા થતા કોરોનાના ટેસ્ટીગની કિમતમાં નોધપાત્ર ઘટાડો
બ્રેકીંગ ન્યૂઝ

રાજયમાં ખાનગી લેબોરેટરીમા થતા કોરોનાના ટેસ્ટીગની કિમતમાં નોધપાત્ર ઘટાડો

ખાનગી લેબોરેટરીમા RTPCRનો ટેસ્ટ જે રૂપિયા ૧૫૦૦માં થતો હતો તે હવે રૂપિયા ૮૦૦મા કરાશેખાનગી લેબોરેટરી વાળા ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમા જઈને સેમ્પલ લઈને  ટેસ્ટ માટે જે  ૨૦૦૦ રૂપિયા વસુલતા હતા તે હવે રૂ ૧૧૦૦…