મનપા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ મહામંત્રીશ્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી અમિત ઠાકરે આગામી કાર્યોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવવાના અનુસંધાને વોર્ડસ: બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું.
રાજનીતિ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી  18 એપ્રિલે યોજવા ની જાહેરાત કરવામાં આવી છે.  મનપા ની ચૂંટણી ના સંદર્ભ માં પ્રદેશ ભાજપ દ્ધારા સિનિયર કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રીરજની પટેલ…

રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું  આયોજન
માનવ અધિકાર

રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું આયોજન

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સે.-૨૮ના સંયુક્ત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસના સહયોગથી ગાંધીનગર નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સેક્ટર-૨૮ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય…

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી
સમાચાર

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે 20 માર્ચ 2021ના રોજ જોધપુર ખાતે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી.સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅરના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી પંકજ ગૂમેર તેમના સ્વાગતમાં આવ્યા…

પ્રધાનમંત્રી ‘જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાન 22 માર્ચના રોજ શરૂ કરશે
સમાચાર

પ્રધાનમંત્રી ‘જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાન 22 માર્ચના રોજ શરૂ કરશે

કેન બેતવા લિન્ક પ્રોજેક્ટ માટે ઐતિહાસિક સમજૂતીકરાર પર હસ્તાક્ષર થશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 માર્ચ, 2021ના રોજ વિશ્વ જળ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે ‘જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન’ શરૂ કરશે. પ્રધાનમંત્રીની હાજરીમાં કેન્દ્રીય જલ…

સિનેમા લોકો માટે ઉદ્યોગો ઝડપથી પૂરી પાડે છે: હેમામાલિની
સમાચાર

સિનેમા લોકો માટે ઉદ્યોગો ઝડપથી પૂરી પાડે છે: હેમામાલિની

જાણીતી અભિનેત્રી અને સાંસદ હેમામાલિનીએ ભારતીય સાધનાનો અખિલ ભારતીય ફિલ્મ મહોત્સવ, ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવ 2022 ની શરૂઆતની ઘોષણા કરી હતી. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલની આ ચોથી આવૃત્તિ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. બી.કે.કઠિયાળા,…

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે  સેમિનાર યોજાયો
માનવ અધિકાર

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે સેમિનાર યોજાયો

નવસારી જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી-ખેરગામ ખાતે આશાબહેનો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જુવેનાઇલ જસ્ટીસ ઍકટ-૨૦૧૫, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ…

અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું
સમાચાર

અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું

સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનું  અભિયાન વેગવતું બનાવવામાં આવ્યું છે. તેમ છંતા લોકોની બેદરકારીના કારણે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. જેને લઇ આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન હાથ ધરવામાં આવ્યા…

ગુજરાત માંથી પૂર્ણ/આંશિકરીતેપસારથતાંકુલ 4,350 કિલોમીટર લંબાઈના રૂ. 36,437 કરોડના 41 રેલવેપ્રોજેક્ટપ્રગતિમાં
સમાચાર

ગુજરાત માંથી પૂર્ણ/આંશિકરીતેપસારથતાંકુલ 4,350 કિલોમીટર લંબાઈના રૂ. 36,437 કરોડના 41 રેલવેપ્રોજેક્ટપ્રગતિમાં

ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં કુલ 4,350 કિલોમીટરની લંબાઈના રૂ. 36,437 કરોડના ચાર નવી લાઇન, 25 ગેજ પરિવર્તન અને 12 ડબલિંગ સહિતના કુલ 41 પ્રોજેક્ટ આયોજન/મંજૂરી/અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાંથી માર્ચ…

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત
સમાચાર

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ,  મનપા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઅમિત ઠાકર સહિતના…

ગાંધીનગરના મેયરશ્રીમતી રીટાપટેલદ્વારા પેથાપુર ચારરસ્તા પર વીરયોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગરના મેયરશ્રીમતી રીટાપટેલદ્વારા પેથાપુર ચારરસ્તા પર વીરયોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મનપાના ચૂંટણી ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર, શહેર સંગઠન નાપ્રમુખશ્રી ઋચિરભટ્ટ ઉપસ્થિત રહ્યા. પેથાપુર ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાપટેલ દ્વારા પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ,  ગાંધીનગર મનપા ઇલેક્શન ના ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર,  સંગઠન ના…