ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી:ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા
સમાજની સેવા સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા આહવાન કરતા ગૃહ રાજયમંત્રીશ્રી રાજય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૫૦ હજારથી વધુ લોકરક્ષક…









