ભાવનગરમાં સીજીએસટીના અધિકારીઓ પર હુમલો કરનારો ઝડપાયો
મહેક એપાર્ટમેન્ટ,નવાપરા ખાતે સી.જી.એસ.ટી. વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો કરનાર ચકચારી ઘટનાના મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડી હતી. આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી અને કર્મચારીઓએ આ ગુન્હાનાં મુખ્ય…










