ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ
દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયાકર્મીઓ તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓ જોડાયા તજજ્ઞોએ યોગ્ય જીવનશૈલી સાથે વહેલુ નિદાન અને યોગ્ય સારવારની કરી હિમાયત નવસારી કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્યાપ્ત 'કેન્સર' જેવી જીવલેણ અને ખર્ચાળ…








