સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ
બ્રેકીંગ ન્યૂઝ

સાથ-સહકારથી કોરોનાનો સફાયો કરીએ કોવિડ-૧૯ને હરાવવા રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ અને કરાવીએ કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે આટલી વસ્તુ કરીએ

માનવજીવનમાં જો કોઈ મોટું સુખ હોય તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સુખ છે.  જેમનું તન-મન સ્વસ્થ તેમનું જીવન સફળ. તિજોરીમાં પડેલા સોના-ચાંદી અને પૈસાથી પણ વિશેષ છે રોગમુક્ત અને રોગપ્રતિકાર શક્તિથી ભરેલું નિરામય સ્વાસ્થ્ય. જેની પ્રતીતિ…

નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા
પર્યાવરણ સમાચાર

નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા

નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વનસંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નળસરોવર પક્ષી અભયારણ્યના સ્ટાફના 20/11/2020ના રોજના બોટ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં બે જીવિત કૂટ પક્ષી(Common coot) મળી આવ્યા…

લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા
બ્રેકીંગ ન્યૂઝ

લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા

લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા અમદાવાદમાં ફરી લોકડાઉન લાદવાની વાતને ગુજરાતના અધિક મુખ્ય સચિવ અને મ્યુનિસિપલ કોર્પોરેશ પાયાવિહોણી અફવા ગણાવી છે. સાથે ખોટી અફવાઓમાં ન દોરાવવા લોકોને અપીલ કરી…

છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં ઉઘરાવ્યા રૂપિયા..!!
ક્રાઇમ ડાયરી

છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં ઉઘરાવ્યા રૂપિયા..!!

છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં ઉઘરાવ્યા રૂપિયા..!!આબુ જતા ગુજરાતના પર્યટકો સાવધાન થઈ જજાે, નહીં તો મોટું નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આજે આબુ જતા ગુજરાતના પર્યટકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી…

કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિ
સમાચાર

કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિ

કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિદિવાળીના તહેવાર અંતર્ગત અમદાવાદીઓએ ભારે છૂટ છાટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં મહામારીનો કાળો પંજાે વધુ વકર્યો છે. ત્યારે…

અમદાવાદમાં ચેન સ્નેચિંગમાં થવા લાગ્યો માસ્કનો દૂરઉપયોગ
ક્રાઇમ ડાયરી

અમદાવાદમાં ચેન સ્નેચિંગમાં થવા લાગ્યો માસ્કનો દૂરઉપયોગ

અમદાવાદમાં ચેન સ્નેચિંગમાં થવા લાગ્યો માસ્કનો દૂરઉપયોગ કોરોના વાયરસ હાલ સમગ્ર દેશમાં કહેર વર્તાવી રહ્યો છે. જેના કારણે હવે હોસ્પિટલો પણ ફૂલ થવાના આરે છે. સરકાર દ્વારા મહામારીના સમયમાં હાલ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું…

રાજસ્થાન સરકારે સ્કૂલો-કોલેજાે ખોલવાનો ર્નિણય ટાળ્યો
બ્રેકીંગ ન્યૂઝ

રાજસ્થાન સરકારે સ્કૂલો-કોલેજાે ખોલવાનો ર્નિણય ટાળ્યો

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાને કોરોનાના સંક્રમણને જાેઈને સ્કૂલો ખોલવાનો ર્નિણય ટાળી દીધો છે.પહેલા રાજસ્થાનમાં સ્કૂલો ૧૬ નવેમ્બર બાદ ખુલવાની હતી પણ હવે સરકારે સ્કૂલોને ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.કોરોના વાયરસના ખતરાને…

ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાઓને મળી મોટી રાહત કલંકિત સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
કોર્ટ ડાયરી

ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાઓને મળી મોટી રાહત કલંકિત સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાઓને મળી મોટી રાહત કલંકિત સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી રદ્દ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે એક અરજી પર સુનાવણી બાદ ધારાસભ્યો અને સાંસદોની સદસ્યતા રદ્દ જાહેર કરવા માટે કેન્દ્ર…

આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો
બ્રેકીંગ ન્યૂઝ

આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો

લક્ષ્મી વિલાસ બેન્કમાંથી ગ્રાહકો ફક્ત ૨૫ હજાર નીકાળી શકશે આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો મહારાષ્ટ્રમાં આવેલ મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર આરબીઆઇએ પ્રતિબંધ લાદ્યો ભારતીય રિઝર્વ બેન્કએ લક્ષ્મી વિલાસ બાદ વધુ…

દિલ્હીમાં હાઇકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરમિશન આપવાનો ઇન્કાર કર્યો
કોર્ટ ડાયરી

દિલ્હીમાં હાઇકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરમિશન આપવાનો ઇન્કાર કર્યો

તહેવાર મનાવવા માટે જીવતા રહેવું જરૂરીઃ હાઇકોર્ટદિલ્હીમાં હાઇકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરમિશન આપવાનો ઇન્કાર કર્યોદેશની રાજધાની દિલ્હીમાં હાઈકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટનુ કહેવુ…