સાબરકાંઠાના આઠ લાખથી વધુ પશુઓને “ઇનફ” (INAPH) નવી ઓળખ મળશે
સમાચાર

સાબરકાંઠાના આઠ લાખથી વધુ પશુઓને “ઇનફ” (INAPH) નવી ઓળખ મળશે

          તમે કદાચ માણસોની "આધાર" દ્વારા તેના ગામ-ઠામનું સરનામું મેળવી શકો ને કદાચ એ સ્થળાંતર કરી બીજા જિલ્લા કે રાજ્યમાં જતા રહે તો પણ તેના આધાર નંબર થકી તેનો શોધી શકો એટલી સરળ વ્યવસ્થા ઉભી…

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી ૧૫ મિલકત સીલ કરાઇ
બ્રેકીંગ ન્યૂઝ

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી ૧૫ મિલકત સીલ કરાઇ

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ એવી જગ્યા કે જ્યાં લોકો…

કોરોના કેરઃ વડાપ્રધાન મોદી શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરશે
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના કેરઃ વડાપ્રધાન મોદી શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરશે

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ કેન્દ્ર સરકારે ૪ ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સવારે ૧૦ઃ૩૦ વાગ્યે શરૂ…

તમિલનાડુ સરકાર અભ્યાસક્રમમાં ૫૦ ટકાનો ઘટાડો કરશે..!!
બ્રેકીંગ ન્યૂઝ

તમિલનાડુ સરકાર અભ્યાસક્રમમાં ૫૦ ટકાનો ઘટાડો કરશે..!!

તામિલનાડુની રાજ્ય સરકાર સ્કૂલોમાં ભણાવાતા સિલેબસમાં પચાસ ટકા ઘટાડો કરવાનો ર્નિણય કરી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. આના પગલે પરીક્ષાઓન સમય પત્રકને પણ અસર થવાની શક્યતા હતી.જીજીઝ્ર અને ૐજીઈના અભ્યાસક્રમને ઘટાડવા રાજ્ય સરકારે ૧૮…

વડાપ્રધાન મોદીના કાફલાની સુરક્ષા કરશે સ્વદેશી ટેકનિકથી બનેલુ ‘ડ્રોન કિલર’
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના કાફલાની સુરક્ષા કરશે સ્વદેશી ટેકનિકથી બનેલુ ‘ડ્રોન કિલર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કડક ર્નિણયોને કારણે લાંબા સમયથી કટ્ટરપંથી, આતંકી સંગઠન અને દુશ્મન દેશોના નિશાના પર છે. એવામાં વડાપ્રધાન મોદીના ઘર અને કાફલાની સુરક્ષાને વધુ મજબૂત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે…

પોલીસની દાદાગીરીઃ શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

પોલીસની દાદાગીરીઃ શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો

રાજકોટમાં જ્યુબેલી શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રોફ જમાવતો જાેવા મળ્યો…

શાળા સંચાલકોએ લીધો મોટો ર્નિણય વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે?
બ્રેકીંગ ન્યૂઝ

શાળા સંચાલકોએ લીધો મોટો ર્નિણય વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે?

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં ૨૫ ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી. જેના પગલે ૧૦મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન…

કોરોનાથી બચવા
સમાચાર

કોરોનાથી બચવા

 જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં કોરોનાથી બચવા હાથ વારંવાર ધુઓ માસ્ક સાચી રીતે પહેરો છ ફૂટનું અંતર જાળવો