પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. જેનાથી બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો કેમિકલ, બાયોલોજીકલ અને એગ્રીકલ્ચરલ સાયન્સમાં વધુ સારૂ…










