પ્રાંતિજ માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર તરીકે ત્રીજી વખત ચૂંટાતા નનાનપુર ના ગીરીશભાઈ પંટેલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ના વતની અને જાણીતા સહકારી યુવા આગેવાન તેમજ નનાનપુર ગામ ના સરપંચ શ્રી  ગીરીશભાઈ શંકરભાઈ પટેલ સતત ત્રીજી વખત પ્રાંતિજ માર્કેટ યાર્ડ માં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવતાં સમગ્ર ગામમાં આનંદની…

સાઠંબામાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકારઃ સતત બીજા દિવસે પણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી ગયા
ક્રાઇમ ડાયરી

સાઠંબામાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકારઃ સતત બીજા દિવસે પણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી ગયા

અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ રોજેરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે. સઘન નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે સાઠંબા પોલીસ મથકથી માત્ર 500 મિટરના અંતરે સતત બે દિવસ સુધી અલગ અલગ બે બંધ…

ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી,ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી,ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો

ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી,ફાયરબ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો   અરવલ્લી        ઉનાળાની શરૂઆત થતાંની સાથે અરવલ્લી જીલ્લામાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લાના મુખ્યમથક મોડાસા…

આહવા ખાતે યોજાયુ આશા સંમેલન
સમાચાર

આહવા ખાતે યોજાયુ આશા સંમેલન

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ આહવા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતા “આશા” અને “આશા ફેસીલીટેટર” ને યથોચિત સન્માન મળી રહે તેવા આશય સાથે ડાંગ જિલ્લાના આહવા તાલુકાનુ “આશા સંમેલન” તાજેતરમા આહવા ખાતેના ડાંગ દરબાર હોલ…

વાંસદા નેશનલ પાર્ક ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો યોજાયો ત્રિવેણી સંગમ
પર્યાવરણ સમાચાર

વાંસદા નેશનલ પાર્ક ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો યોજાયો ત્રિવેણી સંગમ

વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ તથા બર્ડ ફેસ્ટીવલમા ભાગ લેતા પર્યાવરણવિદો રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ આહવા; ઘેઘુર વનપ્રદેશ એવા દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના "વાંસદા નેશનલ પાર્ક" ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ…

“કોરોના”ના આ જન્મદિવસે શપથ લઈએ “દેશવાસીઓની ખુમારી, ખુદ્દારી, ધીરજ અને વિશ્વાસના પરિણામ સ્વરૂપ શરુ થયેલા વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાન”મા આપણો ફાળો નોંધાવીએ ; રસી લઈએ, અને લોકોને રસી લેવા માટે જાગૃત કરીએ”

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ આહવા “ન ભૂતો, ન ભવિષ્યતિ” જેવા “કોરોના”ના દૈત્યને નેસ્ત નાબુદ કરવા માટે દેશ આખો ઝઝૂમી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકટ પરિસ્થિતિમાથી માર્ગ કાઢવા માટે પ્રશાસનિક અધિકારીઓ, અને પદાધિકારીઓ…

જામનગર મનપાનુ નવા કરભાર વગરનુ હળવુ ફુલ બજેટ
સમાચાર

જામનગર મનપાનુ નવા કરભાર વગરનુ હળવુ ફુલ બજેટ

મેયર બીનાબેન ચેરમેન મનીષ ભાઇ ની સુચના થી કમીશ્નર સતીષભાઇ ના માર્ગદર્શન હેઠળ  ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઇ અને ટીમની જહેમત થી નાગરીકો માટે સંતુલીત બજેટ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 નું બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશ્નર દ્વારા રજુ…

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી દ્રારા પર્યાવરણ પ્રેમીઓ નું સન્માન કરી તેમના કાર્યને બીરદાવામા આવ્યા
સમાચાર

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી દ્રારા પર્યાવરણ પ્રેમીઓ નું સન્માન કરી તેમના કાર્યને બીરદાવામા આવ્યા

સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી કરતા માંગરોળ તથા આસપાસના વિસ્તારના 100 થી વધુ પર્યાવરણ પ્રેમીઓ ને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ કે જેમને ગૌ સેવા ને વિવિધ પશુ પક્ષી…

જીવન નો સાચો માર્ગ ધર્મ અને ભક્તિ છે
સમાચાર

જીવન નો સાચો માર્ગ ધર્મ અને ભક્તિ છે

જ્યારે જ્યારે કોઈ પણ જીવાત્માનું મન આ દંભી સમાજ માંથી ઉઠી જાય છે ત્યારે તે સત્સંગ અને હરી નામ તરફ ના પથ પર જ્ઞાનમાર્ગી બને છે     એવો જે એક કિસ્સો આજરોજ ભુજ તાલુકાના…

“છાંયડો” દ્વારા  ૨૦ માર્ચ “વિશ્વ ચકલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
સમાચાર

“છાંયડો” દ્વારા ૨૦ માર્ચ “વિશ્વ ચકલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

અરવલ્લી  ચી...ચી... કરતી ચકલી અબાલવૃદ્ધ સૌને પ્રિય છે. વિશ્વના  વિવિધ  દેશોમાં  માનવવસ્તીઓમાં ચકલીઓ રહે  છે.  પ્રકૃતિના રક્ષણ અને જતન માં ચકલીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે.   ભૌતિકવાદના આકર્ષણ હેઠળ દબાયેલો માનવ સમાજ આજ પ્રકૃતિ પ્રત્યે  ઉદાસીન…