રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ
બે વર્ષમાં નવસારી જિલ્લામાં ૧૦૫ MSME એકમોને રૂ. ૧૧૪૩.૩૪ લાખની સહાય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે દેશને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યમાં…










