ગારીયાધાર પોલીસે અલગ અલગ વિસ્તારમાથી બે આરોપીઓને દેશી દારૂ સાથે ઝડપી પાડયા
ભાવનગર જિલ્લાની ગારીયાધાર પોલીસ પેટ્રોલિંગ માં હતી એ દરમિયાન ગારીયાધાર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરતા ગારીયાધાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી . અને ગારીયાધાર પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગારીયાધાર તાલુકાના…










