મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક માસ્કનો દંડ ફટકારતી પોલીસ માસ્ક વગર જોવા મળતા યુવકે પોલીસકર્મીનો વિડીયો ઉતારતા પોલીસકર્મીએ યુવકને ફડાકો ઝીંક્યો
અરવલ્લી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઘર બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે.આવી રીતે જ કોરોનાની ચેનને તોડી શકાશે અને લોકો સુરક્ષિત રહેશે બીજી તરફ માસ્કને લઈને અનેક જગ્યા પર પોલીસ અને લોકો વચ્ચે…










