અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું
સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનું અભિયાન વેગવતું બનાવવામાં આવ્યું છે. તેમ છંતા લોકોની બેદરકારીના કારણે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. જેને લઇ આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન હાથ ધરવામાં આવ્યા…










